Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આંધ્ર પ્રદેશ: રહસ્યમય બીમારી માટે પાણીમાં ભારે ધાતુની હાજરી જવાબદાર

આંધ્ર પ્રદેશ: રહસ્યમય બીમારી માટે પાણીમાં ભારે ધાતુની હાજરી જવાબદાર

09 December, 2020 02:02 PM IST | Eluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંધ્ર પ્રદેશ: રહસ્યમય બીમારી માટે પાણીમાં ભારે ધાતુની હાજરી જવાબદાર

આંધ્ર પ્રદેશ: રહસ્યમય બીમારી માટે પાણીમાં ભારે ધાતુની હાજરી જવાબદાર


પીવાના પાણી અને દૂધમાં સીસુ અને નિકલની હાજરીને પ્રારંભિક ધોરણે આંધ્ર પ્રદેશના એલુરુ શહેરમાં ફેલાયેલી રહસ્યમય બીમારી પાછળનું મૂળ કારણ ગણવામાં આવ્યું છે. આ બીમારીને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને ૫૦૦ કરતાં વધુ લોકો બીમાર પડ્યા છે.

એઇમ્સ તથા અન્ય રાજ્ય અને કેન્દ્રીય સંસ્થાઓના નિષ્ણાતોની ટીમનાં પ્રાથમિક તારણોના આધારે, આરોગ્ય અધિકારીઓએ મુખ્ય પ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડી સમક્ષ મંગળવારે અહેવાલ રજૂ કર્યો હતો. જીજીએચ ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે આ બીમારીમાં દરદીઓને ત્રણથી પાંચ મિનિટ સુધી વાઇ આવે છે, થોડી મિનિટ સુધી યાદશક્તિ જતી રહે છે, બેચેની થાય છે, ઊલટી થાય છે, માથું દુખે છે અને પીઠમાં દુખાવો થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2020 02:02 PM IST | Eluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK