Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડ્રિન્ક્સ પાર્ટી માણતા કરતી ૬ યુવતી અને બે યુવકો ઝડપાયા

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડ્રિન્ક્સ પાર્ટી માણતા કરતી ૬ યુવતી અને બે યુવકો ઝડપાયા

06 August, 2012 05:41 AM IST |

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડ્રિન્ક્સ પાર્ટી માણતા કરતી ૬ યુવતી અને બે યુવકો ઝડપાયા

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડ્રિન્ક્સ પાર્ટી માણતા કરતી ૬ યુવતી અને બે યુવકો ઝડપાયા


અમદાવાદ:

વસ્ત્રાપુર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ડી. ડી. ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિફ્ટમાં અભ્યાસ કરતી ત્રણ યુવતીઓ અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા બે યુવકો તથા અન્ય ત્રણ યુવતીઓને વસ્ત્રાપુરમાં આવેલા નેબ્યુલા ટાવરના ફ્લૅટમાંથી



ઝડપી લીધાં હતાં. આ ફ્લૅટમાં એક એનઆરઆઇ યુવતી ભાડેથી રહેતી હતી. જે ફ્લૅટમાંથી યુવક-યુવતીઓ ઝડપાયાં છે એ ફ્લૅટ આઇપીએસ વિકાસ સહાયનો છે અને એ બ્રોકરે ભાડે આપ્યો હતો. આ વિશેની હકીકત જાણવા બ્રોકરને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 05:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK