Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જયંતી ભાનુશાલીના પરિવારને અપાશે પોલીસ-પ્રોટેક્શન

જયંતી ભાનુશાલીના પરિવારને અપાશે પોલીસ-પ્રોટેક્શન

13 January, 2019 08:05 AM IST |
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

જયંતી ભાનુશાલીના પરિવારને અપાશે પોલીસ-પ્રોટેક્શન

જયંતી ભાનુશાળીના પરિવારને મળી ધમકી

જયંતી ભાનુશાળીના પરિવારને મળી ધમકી


ગુજરાત ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતી ભાનુશાલીના હાઈ-પ્રોફાઇલ હત્યાકેસમાં ભાનુશાલીપરિવારે પોલીસ-પ્રોટેક્શન માગતાં આ પરિવારને તેમના અમદાવાદ અને કચ્છસ્થિત નિવાસસ્થાને પોલીસ-પ્રોટેક્શન પૂરું પાડવામાં આવશે.

જયંતી ભાનુશાલીના ભત્રીજા સુનીલ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જરૂરત લાગી છે એટલે પોલીસ-પ્રોટેક્શન માગ્યું છે. પોલીસ અમને બંદોબસ્ત આપશે. અમદાવાદ અને કચ્છમાં આવેલા હાજાપરા ગામે પોલીસ-પ્રોટેક્શન આપશે.’



આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળીની હત્યામાં મનીષા ગોસ્વામીનો મોટો હાથ: સત્તાવાર જાહેરાત હવે થશે


એવી વિગતો ચર્ચાઈ રહી છે કે મુંબઈથી ધમકી મળી હતી જેના કારણે પરિવાર દ્વારા પોલીસ-પ્રોટેક્શન માગ્યું છે એમ પૂછતાં તેમણે કહ્યું હતું કે ના, એવું નથી. અમને જરૂર લાગી એટલે પ્રોટેક્શન માગ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2019 08:05 AM IST | | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK