આ સર્વેક્ષણના અન્ય તારણ પ્રમાણે ભારતીયોએ રાજકારણીઓ અને પોલીસને સૌથી વધુ ભ્રષ્ટ ગણાવ્યા છે.આ સર્વેક્ષણમાં ખબર પડી છે કે ૬૪ જેટલા ભારતીયો કોઈક ને કોઈક કારણોસર પોલીસને લાંચ આપી ચૂક્યા છે, જ્યારે ૫૫ ટકા લોકોને લાગે છે કે સરકાર ભ્રષ્ટાચારને નાથવા સક્ષમ નથી. આ સર્વેક્ષણમાં ૪૮ ટકા લોકોએ રાજકીય સંસ્થાઓને ભ્રષ્ટ સંસ્થાઓ તેમ જ ૪૦.૪ ટકા લોકોએ પોલીસને ભ્રષ્ટ ગણાવી હતી, જ્યારે ૩૪.૪ ટકા લોકોના મત પ્રમાણે સંસદ અને વિધાનસભા ભ્રષ્ટ સરકારી સંસ્થાઓ છે.
મુંબઈ : પોલીસોએ યુવતીઓને વસ્ત્રો ઉતારીને નાચવાની ફરજ પાડી
4th March, 2021 08:41 ISTઅંબાણીના ઘર પાસે કારમાં મળેલો પત્ર બોગસ લાગે છે : પોલીસ
4th March, 2021 07:27 ISTકાંદિવલીના એસઆરએ પ્રોજેક્ટના એક ભાગીદારે બીજા ભાગીદાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
1st March, 2021 08:02 ISTઆતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
28th February, 2021 19:15 IST