Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડાપ્રધાન મોદીએ માતા હીરા બા સાથે કરી મુલાકાત

વડાપ્રધાન મોદીએ માતા હીરા બા સાથે કરી મુલાકાત

19 January, 2019 09:38 AM IST | ગાંધીનગર

વડાપ્રધાન મોદીએ માતા હીરા બા સાથે કરી મુલાકાત

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન માતા હીરાબા સાથે મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા. નરેન્દ્ર મોદી જ્યારે પણ ગાંધીનગર આવે ત્યારે માતા સાથે અચૂક મુલાકાત કરે છે. જો કે છેલ્લા બે દિવસમાં કાર્યક્રમની વ્યસ્તતાને કારણે તેઓ માતાને મળવા પહોંચી શક્યા ન હતા.

જો કે આજે ગાંધીનગરથી વિદાય લેતા પહેલા પીએમ મોદી સવારે જ રાયસણ પહોંચ્યા હતા અને માતા સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા. વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખી તેમના ભાઈ પંકજ મોદીના ઘરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. તો આ મુલાકાત સમયે મીડિયાને પણ દૂર રખાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2019 09:38 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK