બીકેસી ગ્રાઉન્ડ પર ગઈ કાલે અણ્ણાના આંદોલનના બીજા દિવસે સહભાગી થયેલી આ યુવતીએ જુસ્સો દેખાડ્યો હતો.
ત્રણ દિવસના ઉપવાસના બીજા દિવસે ગઈ કાલે આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત બાદ અણ્ણા
સ્ટેજ પર સાવ જ એકલા દેખાયા હતા. સામેના મિડિયાના કૅમેરા પણ દૂર થઈ ગયા હતા.
હનુમાનના વેશમાં આવેલા આ શખ્સે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ઉત્સાહને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી એ આ તસવીર બોલે છે.
ગઈ કાલે સાંજે મોડે-મોડે લોકોએ ગ્રાઉન્ડ પર ક્રાઉડ કર્યું હતું.
અણ્ણાના આંદોલન બાદ ખાલી પડેલા મંચને લોકોએ ફોટો-ઑપોર્ચ્યુનિટી તરીકે વાપયોર્ હતો.
(તસવીરો : રાણે આશિષ, શાદાબ ખાન, અતુલ કાંબળે અને સૈયદ સમીર અબેદી)
કૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત ચોથી જીત
28th February, 2021 12:45 ISTપૃથ્વી શૉની ડબલ સેન્ચુરીએ બનાવ્યો અનોખો રેકૉર્ડ
26th February, 2021 08:05 ISTવિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત
24th February, 2021 11:33 ISTકૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત બીજી જીત
24th February, 2021 11:33 IST