કરો ઘરે બેઠાં ગણેશ દર્શન, ક્લિક કરો તમારો વિસ્તાર

Published: 20th September, 2012 08:18 IST

મુંબઈમાં ગણેશ મહોત્સવનો માહોલ છવાઈ ગયો છે ત્યારે મંડળો, સોસાયટીઓ તથા ઘરોમાં બિરાજેલા બાપ્પાનાં અવનવાં રૂપ-સ્વરૂપ જોવા મળી રહ્યાં છે ત્યારે આવો વિસ્તાર મુજબ તસવીરો દ્વારા કરીએ ગણેશ દર્શન.



ક્લિક કરો તમારા વિસ્તાર પર


મુલુંડ - થાણે


ઘાટકોપર


મલાડ ટુ દહિસર


સાંતાક્રુઝ-પાર્લા-અંધેરી


ગણેશ વિસર્જનની તસવીરો


વિશેષ તસવીરો


આવતી કાલે ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર વિસ્તારના ફોટો મૂકવામાં આવશે. જ્યારે ત્યાર બાદ હજુ વિરાર, વસઈ રોડ, મીર રોડ, સાંતાક્રુઝ, અંધેરી, પાર્લા તેમ જ સાઉથ બોમ્બે વિસ્તારની તસવીરો પણ અપલોડ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK