તાજેતરમાં ફેસબુક પર એક પાળેલા ડૉગીનો મલયાલી વેશમાં ફોટો પોસ્ટ કરવામાં આવ્યો અને એ ફોટો ખૂબ વાઇરલ થયો. ચીબા નાકવાળી જાતિ (pug-પગ)ના શ્વાનને ટ્રેડિશનલ મલયાલી પહેરવેશમાં જોઈને સૌ ખુશ થયા અને લોકોએ ફેસબુક ઉપરાંત ટ્વિટર પર પણ એ ફોટો ખૂબ શૅર કર્યો. સોહામણો ડૉગી પરણવાની ઉમેદવારી કરતો મુરતિયો હોય એ રીતે પણ ફોટો વિશે ઘણાએ કમેન્ટ્સ કરી. એક જણે પૂછ્યું ,‘લુક્સ મેં હમ નહીં માનતે. ઇસ પગ કી પગાર ક્યા હૈ?’ ઘણા તેને માટે કન્યા શોધતા હોય એ રીતે અન્યોને ટૅગ કરતા હતા અને મોજમસ્તી-કટાક્ષની ટિપ્પણો કરતા હતા. આ પોસ્ટ હજી વાઇરલ છે.
છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું
1st March, 2021 09:36 IST૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
1st March, 2021 09:34 ISTઆ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ
1st March, 2021 09:31 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 IST