Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યસભાની બેઠક માટે ગુજરાતમાંથી પરસોતમ રૂપાલાએ વિજયી મુરતમાં ફૉર્મ ભર્યું

રાજ્યસભાની બેઠક માટે ગુજરાતમાંથી પરસોતમ રૂપાલાએ વિજયી મુરતમાં ફૉર્મ ભર્યું

31 May, 2016 05:45 AM IST |

રાજ્યસભાની બેઠક માટે ગુજરાતમાંથી પરસોતમ રૂપાલાએ વિજયી મુરતમાં ફૉર્મ ભર્યું

રાજ્યસભાની બેઠક માટે ગુજરાતમાંથી પરસોતમ રૂપાલાએ વિજયી મુરતમાં ફૉર્મ ભર્યું



parashottam rupala


૯૨ વર્ષના રામ જેઠમલાણીની વહારે આવ્યા લાલુ પ્રસાદ યાદવ

અટલ બિહારી વાજપેયીની સરકારમાં કાયદાપ્રધાન રહી ચૂકેલા પણ ૨૦૧૨માં ગ્થ્ભ્માંથી કાઢી મુકાયેલા ૯૨ વર્ષના રામ જેઠમલાણીનો ગઈ કાલે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળે હાથ ઝાલ્યો હતો અને એને પગલે જેઠમલાણીએ પટનામાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. લાલુએ દીકરી મિસા ભારતીને પણ રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું છે એટલે તેણે પણ નામાંકન ભર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2016 05:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK