3000 શેતાન ઉતરી આવ્યા જપાનના રસ્તા ઉપર

Published: 31st October, 2011 20:04 IST

જપાનના કાવાસાકીમાં હેલોવિનની પૂર્વસંધ્યાએ ૧૫મી હેલોવિન પરેડ યોજાઈ હતી. આ પરેડમાં ૩૦૦૦ લોકો જુદા-જુદા પ્રકારના શેતાનોના પોશાક એટલે કે હેલોવિન કૉસ્ચ્યુમ પહેરીને સામેલ થયા હતા. ક્રિશ્ચિયન માન્યતા ધરાવતાં રાષ્ટ્રો આસુરી શક્તિથી બચવા માટે દર વર્ષે ૩૧ ઑક્ટોબરે હેલોવિનનો તહેવાર ઊજવે છે.

 

તસવીર : એએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK