Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં અમેરિકાના વિરોધમાં હિંસક દેખાવો, સેના બોલાવવી પડી

પાકિસ્તાનમાં અમેરિકાના વિરોધમાં હિંસક દેખાવો, સેના બોલાવવી પડી

21 September, 2012 05:02 AM IST |

પાકિસ્તાનમાં અમેરિકાના વિરોધમાં હિંસક દેખાવો, સેના બોલાવવી પડી

પાકિસ્તાનમાં અમેરિકાના વિરોધમાં હિંસક દેખાવો, સેના બોલાવવી પડી



લોકો એટલી હદે બેકાબૂ બન્યા હતા કે તેમને કન્ટ્રોલ કરવા સૈન્ય બોલાવવાની ફરજ પડી હતી. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકો અમેરિકા સહિતના દેશોના દૂતાવાસ આવેલા છે એ વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દેખાવકારોમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સ હતા. પોલીસે ઉગ્ર ટોળાને રોકવા ટિયર ગૅસના શેલ છોડ્યા બાદ ગોળીબાર પણ કર્યો હતો, જેમાં ૧૧ લોકો ઘાયલ થયા હતા. ગુસ્સે થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જે વિસ્તારમાં હિંસક દેખાવો થયા હતા ત્યાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિતના પશ્ચિમી દેશોના દૂતાવાસ આવેલા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2012 05:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK