Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઓસામા બિન લાદેન એક આંખે જોઈ નહોતો શકતો

ઓસામા બિન લાદેન એક આંખે જોઈ નહોતો શકતો

28 September, 2012 05:51 AM IST |

ઓસામા બિન લાદેન એક આંખે જોઈ નહોતો શકતો

ઓસામા બિન લાદેન એક આંખે જોઈ નહોતો શકતો


આ ખુલાસો લાદેન સાથે વર્ષો સુધી કામ કરનાર તેના અનુગામી અયમાન-અલ-ઝવાહિરીએ કર્યો હતો. ઝવાહિરીએ હાલમાં જ બહાર પાડેલા એક કલાક લાંબા વિડિયોમાં લાદેનના જીવનનાં અનેક અજાણ્યાં પાસાં વિશે વાત કરી હતી. તેના કહેવા મુજબ બાળપણમાં થયેલા ઍક્સિડન્ટને કારણે લાદેને એક આંખ ગુમાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2012 05:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK