Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નમાં કાંદા-લસણની વરમાળા અને મહેમાનો તરફથી કાંદાની ટોકરી ગિફ્ટ

લગ્નમાં કાંદા-લસણની વરમાળા અને મહેમાનો તરફથી કાંદાની ટોકરી ગિફ્ટ

15 December, 2019 12:22 PM IST | Mumbai Desk

લગ્નમાં કાંદા-લસણની વરમાળા અને મહેમાનો તરફથી કાંદાની ટોકરી ગિફ્ટ

લગ્નમાં કાંદા-લસણની વરમાળા અને મહેમાનો તરફથી કાંદાની ટોકરી ગિફ્ટ


છેલ્લા લગભગ એક મહિનાથી કાંદાના વધેલા ભાવને લઈને ઠેર-ઠેર એનો વિરોધ થતો રહ્યો છે. થોડા સમય પહેલાં તામિલનાડુમાં એક લગ્નમાં લોકોએ વરવધૂને કાંદા ગિફ્ટમાં આપ્યા હતા, જોકે વારાણસીમાં તો દુલ્હા અને દુલ્હને લગ્નની પરંપરા દરમ્યાન એકબીજાને વરમાળા પહેરાવવામાં પણ ક્રીએટિવિટી વાપરી છે. તેમણે એકબીજાને કાંદા-લસણની માળા એકબીજાને પહેરાવી હતી. લગ્નમાં આવનારા લોકોએ પણ નવદંપતીને ભેટમાં કાંદા અને લસણની સજાવેલી ટોકરીઓ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2019 12:22 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK