સાત વર્ષની વયે ટ્રક-ઍક્સિડન્ટને કારણે પોતાનો જમણો પગ ગુમાવનાર ચીનની ૩૫ વર્ષની ગુઈ યાએ તાજેતરમાં બીજિંગમાં યોજાયેલી બૉડી-બિલ્ડિંગ સ્પર્ધામાં વિજય મેળવીને તમામનાં દિલ જીતી લીધાં હતાં. વળી તેણે ૨૦૦૪ની એથેન્સ પૅરાલિમ્પિકમાં ચીન તરફથી લૉન્ગ જમ્પમાં પણ ભાગ લીધો હતો. ત્યાર બાદ તેને બૉડી-બિલ્ડિંગમાં રસ પડ્યો હતો પણહાલમાં તે મેડલ જીતી હતી.
અમેરિકામાં મહિલા સૈનિક હવે લગાવી શકશે લિપસ્ટિક અને હેરસ્ટાઈલ, વાંચો
27th January, 2021 09:11 ISTહવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે
26th January, 2021 09:04 ISTકૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ
26th January, 2021 08:59 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 IST