આ છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો, જાણો શું છે કારણ

Published: Jul 20, 2019, 19:00 IST

આપણે એક થી એક ચઢિયાતા અલગ ગુણો ધરાવતા પશુઓ જોતા હોઈએ છે. ક્યારેક પ્રાણીઓને લઈને આશ્ચર્ય થાય તેવી વાતો વાંચતા અને સાંભળતા પણ હોઈએ છીએ. આ પ્રાણીઓની કિંમત ક્યારેક માનવામાં ન આવે એટલી વધારે હોય છે.

આ છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો
આ છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો

આપણે એક થી એક ચઢિયાતા અલગ ગુણો ધરાવતા પશુઓ જોતા હોઈએ છે. ક્યારેક પ્રાણીઓને લઈને આશ્ચર્ય થાય તેવી વાતો વાંચતા અને સાંભળતા પણ હોઈએ છીએ. આ પ્રાણીઓની કિંમત ક્યારેક માનવામાં ન આવે એટલી વધારે હોય છે. આવો જ એક ઘોડો કે જેની કિંમત જાણીને તમે આશ્રર્યચકિત થઈ જશો. જેટલી કિંમતમાં તમે આ ઘોડો ખરીદી શકો એ જ કિંમતમાં આલીશાન બંગ્લો, ગાડી અને અન્ય ઘણી વસ્તુઓના માલિક બની શકો છો.

આ ઘોડાનું નામ ગ્રીનમંકી છે જે અમેરિકી રેસનો ઘોડો છે. તેની દોડવાની ક્ષમતા અને સુંદરતા તેને ખાસ બનાવે છે અને આજ કારણ છે કે તેને દુનિયાનો સૌથી મોઘા ઘોડાનું ખિતાબ મળ્યું છે. માહિતી અનુસાર જ્યારે પહેલીવાર આ ઘોડાએ રેસમાં ભાગ લીધો ત્યારે એક માઈલનો આઠમો ભાગ માત્ર 9.8 સેકેન્ડમાં પૂરો કર્યો હતો જો કે એક ઈજા પછી તે આટલી સ્પીડથી દોડી શક્યો નથી તેમ છતા ગ્રીનમંકી ઘણો ખાસ છે અને તેની કિમત 1 કરોડ 60 લાખ અમેરિકી ડોલર છે એટલે કે આશરે 11 કરોડ રૂપિયા. આ પહેલા કોઈ પણ પ્રાણી માટે આટલી મોટી કિંમત નથી ચુકવાઈ.

આ પણ વાંચો: અચાનક સમુદ્રમાં ડૂબી ગયું વિમાન, પણ બચી ગયા લોકો..

ગ્રીનમંકી જેવા અનેક પ્રાણીઓ છે જે પોતાની ખાસ આવડતના કારણે જાણીતા હોય છે અને દુનિયામાં તેમની કિંમત લાખો ડોલરમાં હોય છે જો કે ગ્રીનમંકી ઘોડો આ બધામાં ટોપ પર છે. ગ્રીનમંકી જેટલી કિંમત કોઈ પણ પ્રાણી માટે આજ સુધી આંકવામાં આવી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK