Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ક્રૅશ થયેલા હેલિકૉપ્ટરનું પૈડું પડતાં છત તૂટી ગઈ

ક્રૅશ થયેલા હેલિકૉપ્ટરનું પૈડું પડતાં છત તૂટી ગઈ

10 October, 2019 10:07 AM IST | અમેરિકા

ક્રૅશ થયેલા હેલિકૉપ્ટરનું પૈડું પડતાં છત તૂટી ગઈ

હેલિકૉપ્ટરનું પૈડું પડતાં છત તૂટી ગઈ

હેલિકૉપ્ટરનું પૈડું પડતાં છત તૂટી ગઈ


અમેરિકાના ઇલિનોઇમાં લિન્ડા ટેઇલર અને તેનો પરિવાર શનિવારે સાંજે ડિનર માટે બહાર ગયા હતા. તેઓ રાતે ઘરે આવ્યા અને તેની દીકરી પહેલા માળે આવેલી તેની રૂમના બાથરૂમમાં ગઈ ત્યારે એની છત તૂટેલી હતી અને એક પૈડું અંદર સુધી આવી ગયેલું. પહેલી નજરે તો ખબર ન પડી કે આ વ્હીલ શાનું છે એટલે તેણે ચીસો પાડીને આખા પરિવારને એકઠો કરી દીધો. તરત જ પોલીસને ફોન કરીને બોલાવવામાં આવી અને ફાયર-ફાઇટર્સની ટીમને પણ ઇન્ફોર્મ કરવામાં આવી.

આ પણ વાંચો : પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરને વાંદરાએ આપ્યો મસ્ત હેડમસાજ



ફાયર ચીફે આવીને છતની ઉપર જઈને આ શાનું વ્હીલ છે એ તપાસ્યું ત્યારે ખબર પડી કે નજીકમાં ક્રેશ થયેલા હેલિકૉપ્ટરનું આ છૂટું પડેલું પૈડું છે. ચીફનું કહેવું છે કે તેની ૩૦-૪૦ વર્ષની કરીઅરમાં તેણે કદી આવો કેસ જોયો નથી.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2019 10:07 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK