ઓળખ અને આબરૂના પ્રતીકરૂપ ચહેરો કમાણીનું સાધન પણ બની શકે છે. જપાનની હાઇપર રિયલિસ્ટિક માસ્ક્સનું ઉત્પાદન કરતી કામેન્યા ઑમોટો કંપનીને નવી-નવી ડિઝાઇન્સરૂપે નવા-નવા ચહેરાની જરૂર પડે છે.
તેમને પસંદ પડે એ ચહેરો ખરીદે છે. એટલે કે જે વ્યક્તિના ચહેરાની ડિઝાઇન બનાવીને વેચવાનું યોગ્ય લાગે તે વ્યક્તિને રોયલ્ટી પેટે ચોક્કસ રકમ ચૂકવે છે. સ્થાનિક ચલણમાં લગભગ ૨૮,૦૦૦ રૂપિયા જેટલી રકમ ચૂકવીને એ ડિઝાઇનનો હાઇપર રિયલિસ્ટિક માસ્ક લગભગ ૭૦,૦૦૦ રૂપિયા કરતાં વધારે રકમમાં વેચે છે. જો ચોક્કસ વ્યક્તિની ડિઝાઇનનો માસ્ક ખૂબ લોકપ્રિય થાય તો તેને નફામાં અમુક ટકા ભાગ પણ આપવામાં આવે છે.
ટોક્યોનો ૧૦ વર્ષનો ક્યુટા બન્યો છે ૮૫ કિલોનો સુમો પહેલવાન
20th January, 2021 09:00 ISTસિંહ પર પણ માસ્ક
18th January, 2021 09:23 ISTઆ પેઇન્ટિંગ નહીં, કટઆઉટ્સ છે જેમાં કુદરતી વાતાવરણે રંગ પૂર્યા છે
17th January, 2021 09:16 ISTજપાનમાં કોરોનાનો નવો ખતરનાક સ્ટ્રેન, ઇમર્જન્સી જાહેર
12th January, 2021 14:26 IST