ડુંગળીની વધતી કિંમતો વિશે રવિવારે વારાણસીમાં એક વિચિત્ર પ્રદર્શન થયું હતું. એસપી કાર્યકરોએએ જ્વેલરીની દુકાન પર કાંદા વેચવા મૂક્યા હતા. લોકોને જણાવ્યું હતું કે તમે ઘરેણાં ગીરવી મૂકીને કાંદા ખરીદી શકો છો. એ માટે લોકોએ આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે એમ જણાવ્યું છે. દેશના અનેક ભાગોમાં કાંદાની કિંમત ૧૦૦ રૂપિયા કિલોએ પહોંચી ગઈ છે. પ્રદર્શન કરનાર એક એસપીના કાર્યકરે જણાવ્યું હતું કે કાંદાની કિંમતમાં થઈ રહેલી વૃદ્ધિની વિરુદ્ધમાં અમે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છીએ.
વારાણસીમાં પ્રદૂષણથી બચાવવા મૂર્તિને પણ માસ્ક પહેરાવાયાં
Nov 07, 2019, 10:42 ISTપીએેમ મોદી પોતાનો જન્મદિવસ વારાણસીમાં દિવ્યાંગ બાળકો સાથે ઊજવશે
Sep 07, 2019, 12:16 ISTવર્લ્ડ કપ જીતવાની આશાએ બનેલી આ બનારસી સાડીનું હવે શું કરશું?
Jul 11, 2019, 08:55 ISTવડાપ્રધાન મોદી વારાણસીમાં: લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યું અનાવરણ
Jul 06, 2019, 11:30 IST