વિશ્વભરમાં ગઈ કાલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થઈ હતી. બંગાળી ભાષાને માન્યતા આપવા માટે હાલના બંગલા દેશ તેમ જ અગાઉના ઈસ્ટ પાકિસ્તાનના ઢાકામાં લોકો આંદોલન કરતા હતા. એને કચડી નાખવા માટે ૧૯૫૨ની ૨૧ ફેબ્રુઆરીએ પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ જણનાં મોત થયાં હતાં. ભાષા માટે લોકોએ પોતાના જીવનનાં બલિદાન આપ્યાં હતાં એવો આ પહેલો બનાવ હતો. ગઈ કાલે શહીદોને બંગલા દેશ સેન્ટ્રલ ભાષા શહીદ મેમોરિયલ સ્મારક પાસે ફૂલોની પાંખડીઓના પ્રદર્શન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
માસ્ક નહીં પહેરું એવું હાથ પર ટૅટૂ ચીતરાવનાર મહિલા હવે પસ્તાય છે
25th February, 2021 07:30 ISTમાણસનો ચહેરો ધરાવતી બેબી શાર્કને જોઈને માછીમાર અચંબામાં પડી ગયો
25th February, 2021 07:30 ISTબાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન્સ મીણબત્તી પર ચીતરવાનો અનોખો પૅશન આ ટીનેજરનો
25th February, 2021 07:30 ISTજપાનની આ માછલી 226 વર્ષ જીવી
25th February, 2021 07:30 IST