ટિક-ટૉકનો સ્ટાર છે આ વાંદરો: કરે છે ઘરના બધા કામમાં મદદ, જુઓ વીડિયો

Published: May 19, 2020, 15:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લૉકડાઉનમાં લૂડો અને પબ્જીની જેમ ટિક-ટૉક પણ લોકોનો એકમાત્ર સહારો છે. ત્યારે એવા-એવા વીડિયોઝ આવતા હોય છે, એ જોતા લોકોના મોબાઈલની બેટરી અને ડેટા પણ સમાપ્ત થઈ જાય છે.

'મોજો ધી મંકી'
'મોજો ધી મંકી'

આખા દેશમાં કોરોના વાઈરસનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આ વાઈરસથી બચવા સરકારે લોકોને ઘરે રહેવાની સલાહ આપી છે અને 31 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. તેવામાં લોકો પોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ફ્રી સમયે લોકો પોતાનો ટેલેન્ટ દેખાડી રહ્યા છે. ટિક-ટૉક પર જાત-જાતના વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. હાલ માણસ સાથે પ્રાણીઓના સુંદર ફોટોઝ અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

@mojothemonkey

im being a good boy! ##littlethings ##homeroutine ##monkey ##treanding ##animallover ##petlife ##babymonkey ##monkeyface ##teammojo ##foryou

♬ Eat It - "Weird Al" Yankovic

લૉકડાઉનમાં લૂડો અને પબ્જીની જેમ ટિક-ટૉક પણ લોકોનો એકમાત્ર સહારો છે. ત્યારે એવા-એવા વીડિયોઝ આવતા હોય છે, એ જોતા લોકોના મોબાઈલની બેટરી અને ડેટા પણ સમાપ્ત થઈ જાય છે.

@mojothemonkey

mommy and I evening nap 😴 ##monkey ##foryou ##animallover ##teammojo ##petlife ##petlover ##animals ##babymonkey ##monkeyface

♬ Zzzzzzz - Tik Tok

પરંતુ આવી અજીબ દુનિયામાં એક અકાઉન્ટ એવું પણ છે જેનું નામ 'મોજો ધી મંકી', જે એક સુંદર વાંદરાના નામ છે. આ વાત સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે. પણ આ વાત સાચી છે. આ વાંદરાને ટિક-ટૉક પર 6 લાખથી વધારે લોકો ફૉલો કરે છે. સાથે આ મોજો ધ મંકીના પેજ પર 60 લાખથી વધારે લોકો લાઈક્સ કરી રાખી છે. તમે જોઈ શકો છો આ વીડિયોમાં, તમે જોઈને ઈમોશનલ થઈ જશો.

@mojothemonkey

I love my daddy❤️😍##gotthisforyou ##familytime ##gonnabefriends ##monkey ##foryou ##babymonkey ##teammojo ##animallovers ##love ##monkeyface

♬ Make You Mine - PUBLIC

કાર્લોસ અને લૌરેન આ મંકીનો સહારો છે, તેઓ પોતાના બાળકની જેમ જ એનું ધ્યાન રાખે છે. ઘરના દરેક કામમાં મદદ કરે છે આ મંકી, સાથે જ ડાયપર પર પહેરવાનું ગમે છે એને, વીડિયોમાં માલિક પર ભરપૂર પ્રેમ પણ જતાવે છે. એક ઘરમાં નાના બાળકની જેમ જ એનો ઉછેર થાય છે. એવું લાગે કે જાણે નાનું બાળક માતાના ખોળામાં રમતું હોય.. જુઓ આ વીડિયોમાં તમે જોઈ શકો છો.

@mojothemonkey

I’m growing up😁##petvlog ##monkey ##foryoupage ##today ##babymonkey ##petsoftictok ##monkeyface ##animallover ##love ##feeding

♬ original sound - mojothemonkey

હકીકતમાં કાર્લોસ અને લૌરેને જ આ નાનકડા વાંદરાને ઈન્ટરનેટ સેન્સેશન બનાવ્યો છે. ટિક-ટૉક સિવાય યૂ-ટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ પર પણ 'મોજો ધી મંકી'નો અકાઉન્ટ બનાવ્યો છે. જ્યાં એની ફૅન-ફૉલોઈંગ ઘણી વધી રહી છે અને મોજોની કરેલી પોસ્ટ પર મિલિયનમાં લાઈક્સ અને કમેન્ટ્સ આવતા હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK