Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાઇકલ લઈને હવામાં ઊછળીને ભીંત પર કૂદકો માર્યો આ ભાઈએ

સાઇકલ લઈને હવામાં ઊછળીને ભીંત પર કૂદકો માર્યો આ ભાઈએ

10 July, 2020 07:58 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઇકલ લઈને હવામાં ઊછળીને ભીંત પર કૂદકો માર્યો આ ભાઈએ

સાઇકલ લઈને હવામાં ઊછળ્યો આ ભાઈ

સાઇકલ લઈને હવામાં ઊછળ્યો આ ભાઈ


સાઇકલ અને બાઇક પર ખતરનાક સ્ટન્ટ કરીને એનો વિડિયો ઇન્ટરનેટ પર મૂકતા લોકોની કોઈ કમી નથી. જોકે આ વિડિયો સીસીટીવી ઇડિયટ્સ નામના ટ્વિટર પર આએદિન રોડ પર કરાતા મગજ વિનાના સ્ટન્ટ્સના વિડિયો પોસ્ટ કરવામાં આવે છે. તાજેતરમાં એક વિડિયોમાં એક યુવક પૂરઝડપે સાઇકલ લઈને ફરતો દેખાય છે. સાઇકલ હવામાં ઉછાળીને પહેલાં એને બિલ્ડિંગની બહારની ફૅન્સ પર અથડાવે છે અને પછી ઊલટો થઈને સાઇકલ દીવાલ પર લૅન્ડ કરે છે અને જાણે કંઈ જ ન થયું હોય એમ દીવાલ પરથી નીચે ઊતરી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2020 07:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK