Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકાનાં આ બહેન પાળેલા તીડને લાડ કરે છેઃઇન્સ્ટાગ્રામ પર જબરી ચર્ચા

અમેરિકાનાં આ બહેન પાળેલા તીડને લાડ કરે છેઃઇન્સ્ટાગ્રામ પર જબરી ચર્ચા

30 November, 2019 08:59 AM IST | US

અમેરિકાનાં આ બહેન પાળેલા તીડને લાડ કરે છેઃઇન્સ્ટાગ્રામ પર જબરી ચર્ચા

આ તીડ તે લાડલું

આ તીડ તે લાડલું


અમેરિકાના વિસ્કૉન્સિનનાં રહેવાસી સામંથા સ્ટેટોડાએ પાળેલું તીડ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણું લોકપ્રિય બન્યું છે. જાયન્ટ એશિયન માન્તીસ રૂપે ઓળખાતું માવિસ નામનું તીડ મોંઘા ડિનર ટેબલ પર ચાંદીની થાળીમાં પીરસાતાં જીવડાં આરોગે છે. ઇન્ટરનેટ સ્ટાર માવિસ આઇફોન પર કૅટ ઍપ્સ પર રમે છે અને સન લાઉન્જરમાં ફરે છે. એ શાવર પણ લેતું જોવા મળે છે. સામંથા સ્ટેટોડા કહે છે કે માવિસને કારણે અમારો કરોળિયા કે વાંદા જેવા જંતુઓ માટેનો ભય દૂર થયો છે. માવિસ ઘરના ફર્નિચરમાં છુપાયેલા ઝીણા જંતુઓને પણ ખતમ કરે છે. સામંથા માવિસની મોજ માટે ટચૂકડું ફર્નિચર પણ લેવાનું વિચારે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2019 08:59 AM IST | US

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK