Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવી કાઢ્યું આ ભાઈએ

ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવી કાઢ્યું આ ભાઈએ

25 March, 2020 07:33 AM IST |
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવી કાઢ્યું આ ભાઈએ

ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવી કાઢ્યું

ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવી કાઢ્યું


સેલ્ફ-આઇસોલેશન દરમ્યાન ઘરમાં શું કરવું એ સૌથી મોટો સળગતો સવાલ દરેકને કનડી રહ્યો છે. કોઈ જ પ્રવૃત્તિ ન હોવાથી લોકોને ઘરમાં જ કંઈક એન્ટરટેઇનમેન્ટ જોઈએ છે. આ માટે લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. આવા જ એક ગતકડારૂપે એક ભાઈએ ઘરમાં જ પોતાના ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં કન્વર્ટ કર્યું હતું. ઘરમાં પોતાનું પૂલ ટેબલ હોય એવી ઇચ્છા દરેકને હોય અને એ પણ જાતે તૈયાર કરેલું ટેબલ હોય તો? ટ્વિટર પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં કઈ રીતે આ યુવાને ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવ્યું છે એ જોવા મળી રહ્યું છે. ૨૧ માર્ચે પોસ્ટ કરેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૧૧,૭૦૦ લાઇક્સ મળી છે અને ૨૨૦૦ કરતાં વધુ વખત રિટ્વીટ કરાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 07:33 AM IST | | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK