Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, કેટલો સ્ટ્રેસ છે કે હવે કૉક્રૉચ પણ સિગારેટ પીએ છે!

બોલો, કેટલો સ્ટ્રેસ છે કે હવે કૉક્રૉચ પણ સિગારેટ પીએ છે!

22 October, 2019 08:54 AM IST |

બોલો, કેટલો સ્ટ્રેસ છે કે હવે કૉક્રૉચ પણ સિગારેટ પીએ છે!

કૉક્રૉચ પણ સિગારેટ પીએ છે જુઓ કેટલો સ્ટ્રેસ છે

કૉક્રૉચ પણ સિગારેટ પીએ છે જુઓ કેટલો સ્ટ્રેસ છે


સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક કૉક્રોચ સિગારેટ ફૂંકતો નજરે પડે છે. બે દિવસ પહેલાં ટૉમ ક્રેચમર નામના ભાઈએ ટ્વિટર પર આ વિ‌ડિયો શૅર કર્યો હતો. એમાં એક ગલીમાં ગટર પાસે એક વાંદા જેવું ક્રીચર મોટી સિગારેટ પકડીને ફરે છે. એક ન્યુઝ એજન્સીના કહેવા મુજબ આ વિડિયો ન્યુ યૉર્ક શહેરની ગલીનો છે.

સોશ્યલ મીડિયા પર ૩૬ લાખથી વધુ વાર જોવાઈ ચૂકેલા આ વિડિયો પર અનેક ક્રીએટિવ કમેન્ટ્સ પણ આવી છે. એકે લખ્યું છે કૉક્રોચ હાલમાં બ્રેક પર છે, કોઈ તેને ડિસ્ટર્બ ન કરતા. બીજાએ લખ્યું છે કદાચ કૉક્રોચ બહુ સ્ટ્રેસમાં છે એટલે સિગારેટનું શરણું શોધ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 08:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK