જો તમે જમીન પર સુંદર કોતરણીકામ કરી શકતા હો તો કાર્પેટનો ખર્ચ કરવાની શું જરૂર છે. જોકે આ વાત કોઈ એવા કલાકાર માટે કરી શકાય જેને નકશીકામ આવડતું હોય. આ કળા સ્પૅનિશ કલાકાર સેલવા એપ્રિશિયોને હસ્તગત છે.
૨૦૧૭માં સેલ્વા એપ્રિશિયોએ દિવસોની મહેનત બાદ લાકડાની જમીન પર કોતરણીકામ કરીને કાર્પેટની પૅટર્ન બનાવી છે. નજીકથી અને એ પણ ધ્યાનથી જોયા બાદ જ ખ્યાલ આવી શકે કે શેતરંજી નહીં, પણ નકશીદાર કોતરણીકામ છે.
સેલ્વા એપ્રિશિયોએ આ ઇન્સ્ટૉલેશનને યેલ યુનિવર્સિટીમાં તેમના એમએફએ દરમ્યાન પોતાની થિસિસ તરીકે રજૂ કર્યું હતું. હાલમાં તેમણે ફેસબુક પર આ વુડન કાર્પેટના ફોટો શૅર કરતાં એને નેટિઝન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
સ્પર્ધામાં વિધ્નો અપાર
16th January, 2021 09:42 ISTલૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ થ્રિસુરની મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો
16th January, 2021 09:36 ISTહિમાચલ પ્રદેશના કુલુમાં દીપડો માનવીઓ સાથે રમી રહ્યો છે
16th January, 2021 09:23 ISTભારતના નીલમકુમાર ખૈરેએ ૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ
16th January, 2021 09:15 IST