વિશ્વનું સૌથી ટૉલેસ્ટ, ફાસ્ટેસ્ટ અને લૉન્ગેસ્ટ રોલર કોસ્ટર

Published: May 02, 2019, 08:46 IST | કૅનેડા

જો તમને ઊંચાઈનો ડર ન લાગતો હોય, રોલર-કોસ્ટર રાઇડમાં બેસવામાં થ્રિલ અનુભવાતી હોય તો પણ કૅનેડાના ઑન્ટેરિયોમાં વૉગાન સિટીમાં નવી શરૂ થયેલી રોલર કોસ્ટર રાઇડમાં બેસતાં પહેલાં બે વાર વિચાર કરજો.

ટૉલેસ્ટ, ફાસ્ટેસ્ટ અને લૉન્ગેસ્ટ રોલર કોસ્ટર
ટૉલેસ્ટ, ફાસ્ટેસ્ટ અને લૉન્ગેસ્ટ રોલર કોસ્ટર

જો તમને ઊંચાઈનો ડર ન લાગતો હોય, રોલર-કોસ્ટર રાઇડમાં બેસવામાં થ્રિલ અનુભવાતી હોય તો પણ કૅનેડાના ઑન્ટેરિયોમાં વૉગાન સિટીમાં નવી શરૂ થયેલી રોલર કોસ્ટર રાઇડમાં બેસતાં પહેલાં બે વાર વિચાર કરજો. વૉગાનના વન્ડરલૅન્ડ થીમ પાર્કમાં યુકોન સ્ટ્રાઇકર નામની રોલર-કોસ્ટર રાઇડ અત્યાર સુધીની વિશ્વની સૌથી લાંબી, સૌથી ઊંચી અને સૌથી ઝડપી રાઇડ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશની બાર્બર ગર્લ્સ ચમકી ઍડ ફિલ્મમાં

૩૬૨૫ ફુટ લાંબી, ૧૨૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૨૪૫ ફુટ ઊંચેથી ૯૦ના ખૂણે ડ્રૉપ થતી ૩૬૦ ડિગ્રી લૂપમાં ઊલટાપુલટા કરતી રાઇડ ભલભલા મહારથીઓના હાંજા ગગડાવી નાખે એવી છે. યસ, ખાસ કરીને ૨૪૫ ફુટ ઊંચેથી જે સીધો ડ્રૉપ છે એ હાથપગ ઠંડા કરી દેનારો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK