Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાંચ વર્ષની આ ટબુકડીનો ડ્રમ વગાડતો વિડિયો જોશો તો દંગ રહી જશો

પાંચ વર્ષની આ ટબુકડીનો ડ્રમ વગાડતો વિડિયો જોશો તો દંગ રહી જશો

27 October, 2020 09:22 AM IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ વર્ષની આ ટબુકડીનો ડ્રમ વગાડતો વિડિયો જોશો તો દંગ રહી જશો

પાંચ વર્ષની આ બાળકી ડ્રમ સેટની સામે ઊભી રહીને પોતાની મસ્તીમાં જે પર્ફોર્મ કરી રહી છે

પાંચ વર્ષની આ બાળકી ડ્રમ સેટની સામે ઊભી રહીને પોતાની મસ્તીમાં જે પર્ફોર્મ કરી રહી છે


આજકાલ ટાબરિયાઓમાં એવી-એવી સ્કિલ્સ જોવા મળે છે જે જોતાં જ છક્ થઈ જવાય. અમેરિકન બાસ્કેટબૉલ પ્લેયર રેક્સ ચૅપમૅને એક મિનિટનો વિડિયો ટ્વિટર પર શૅર કર્યો છે એમાં લગભગ પાંચ વર્ષની એક બાળકી ડ્રમ સેટની સામે ઊભી રહીને પોતાની મસ્તીમાં જે પર્ફોર્મ કરી રહી છે એ જોઈને આંખો ફાટી જાય એમ છે.




ડ્રમ્સને તે જે પ્રોફેશનલ અપ્રોચથી વગાડી રહી છે એ કાબિલેદાદ છે. બૅકગ્રાઉન્ડમાં વાગી રહેલા ગીત પર તે ડ્રમ વગાડી રહી છે. ડ્રમ વગાડવાનું તે જે મસ્તીથી એન્જૉય કરી રહી છે એ જોઈને સોશ્યલ મીડિયામાં તેની જબરી વાહવાહી થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2020 09:22 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK