Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 2020નું વર્ષ આ ખુરસી જેવું છે!

2020નું વર્ષ આ ખુરસી જેવું છે!

11 July, 2020 07:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

2020નું વર્ષ આ ખુરસી જેવું છે!

સોશ્યલ મીડિયા પર એક તૂટેલી ખુરસીનો ફોટો વાઇરલ થયો છે

સોશ્યલ મીડિયા પર એક તૂટેલી ખુરસીનો ફોટો વાઇરલ થયો છે


સોશ્યલ મીડિયા પર એક તૂટેલી ખુરસીનો ફોટો વાઇરલ થયો છે. આમ તો એમાં પહેલી નજરે જોઈએ તો કશું નવીન નથી, પરંતુ એના પર થયેલી અવનવી કમેન્ટ્સે આ ખુરસીની તસવીરને ખાસ બનાવી દીધી છે. અત્યારે લૉકડાઉનમાં કોરોનાને કારણે દુખી લોકોને આ તૂટેલી ખુરસીમાં પણ પોતાની હતાશા નજરે પડે છે. કોઈકે લખ્યું છે કે અસ્સલ ૨૦૨૦નું વર્ષ હોય એમ આ ખુરસી પડી છે! તો કોઈકે લખ્યું કે કોઈ દુખી માણસ બન્ને પગ આગળ કરીને બેઠો હોય એવું લાગે છે. વિવિધ કમેન્ટ્સની સાથે લોકો રમૂજી મીમ પણ બનાવી રહ્યા છે. કોઈકે લખ્યું છે કે આ કોઈ ઍનિમેટેડ ફિલ્મનું પાત્ર હોય જે દુખી થઈને જમીન પર પગ લંબાવીને બેઠું હોય એમ લાગે છે. કોઈકે લખ્યું કે ૨૦૨૦નું વર્ષ આમ જ બેસી ગયું છે, એને કોઈ ઉઠાડો.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK