Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માર્કેટમાં આવી નવી સ્કીમ: એક સ્માર્ટફોન પર એક કિલો કાંદા ફ્રી

માર્કેટમાં આવી નવી સ્કીમ: એક સ્માર્ટફોન પર એક કિલો કાંદા ફ્રી

09 December, 2019 09:05 AM IST | Tamil Nadu

માર્કેટમાં આવી નવી સ્કીમ: એક સ્માર્ટફોન પર એક કિલો કાંદા ફ્રી

સ્માર્ટફોન ખરીદો અને મેળવો એક કિલો કાંદા ફ્રી

સ્માર્ટફોન ખરીદો અને મેળવો એક કિલો કાંદા ફ્રી


કાંદાના ભાવને લઈને લોકો જાતજાતની રીતે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. એવામાં તામિલનાડુના એક મોબાઇલ સ્ટોરવાળાએ લોકોનું ધ્યાન ખેંચાય એવી ઑફર બહાર પાડી છે. પટ્ટુકોડાઇ શહેરમાં મોબાઇલ સ્ટોર ચલાવતા શ્રવણકુમાર નામના દુકાનદારે એક સ્માર્ટફોનની સાથે એક કિલો ડુંગળી ફ્રી આપવાની સ્કીમ બહાર પાડી છે. એ શહેરમાં હાલમાં કાંદાનો ભાવ ૧૪૦થી ૧૬૦ રૂપિયે કિલો છે. દુકાનની બહાર કાંદા ફ્રીની સ્કીમવાળા પાટિયાંને કારણે ગ્રાહકોની પૂછપરછ ખૂબ વધી ગઈ છે.

આ પણ વાંચો : ચોરને ઘરમાં કંઈ ન મળ્યું એટલે ચિઠ્ઠી લખી ગયો, બહોત કંજૂસ હૈ રે તૂ



શ્રવણકુમારનું તો એટલે સુધી કહેવું છે કે પહેલાં તે ઍવરેજ બે સ્માર્ટફોન વેચતો હતો, પણ એક કિલો ફ્રી કાંદાની યોજના બહાર પાડ્યા પછી રોજના આઠ સ્માર્ટફોન વેચાય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 09:05 AM IST | Tamil Nadu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK