Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાઉદી અરેબિયામાં આજે છે વિશ્વની સૌથી અમીર હૉર્સ-રેસ

સાઉદી અરેબિયામાં આજે છે વિશ્વની સૌથી અમીર હૉર્સ-રેસ

29 February, 2020 07:45 AM IST | Saudi Arabia

સાઉદી અરેબિયામાં આજે છે વિશ્વની સૌથી અમીર હૉર્સ-રેસ

વિશ્વની સૌથી અમીર હૉર્સ-રેસ

વિશ્વની સૌથી અમીર હૉર્સ-રેસ


સાઉદી અરબમાં વિશ્વની સૌથી અમીર હૉર્સ-રેસ યોજાઈ રહી છે, જેમાં ઇનામની રકમ લગભગ ૧૪૩ કરોડ રૂપિયા જેટલી છે. રેસના વિજેતાને ૭૨ કરોડ રૂપિયાનું રોકડ ઇનામ મળશે તથા રનરઅપને ૨૫ કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત ૧૦મા ક્રમે આવનાર સ્પર્ધકને પણ મોટી રકમનું ઇનામ મળશે.

આ હૉર્સ-રેસની વિશેષતા એ છે કે ૭ આંતરરાષ્ટ્રીય મહિલા જૉકીમાંથી એક નિકોલી ક્યુરી સાઇદી અરબમાં યોજાનારી રેસમાં ભાગ લેનાર પ્રથમ મહિલા હશે.



આ પણ વાંચો : ઍર ન્યુ ઝીલૅન્ડના ઇકૉનૉમી ક્લાસમાં હવે સ્લીપિંગ પૉડ્સ પણ મળશે


અબ્દુલ અજીજ રેસ-ટ્રૅક પર શનિવારે યોજાનારી ૧૮૦૦ મીટરની આ રેસ જોવા માટે લગભગ ૧૦,૦૦૦ કરતાં વધુ દર્શકો પહોંચશે. આ ખેલ સાઉદી અરબમાં રમત-ગમતને પ્રોત્સાહન આપશે તેમ જ આંતરરાષ્ટ્રીય ઘોડાઓનો વેપાર શરૂ થવા તેમ જ વૈશ્વિક સ્તરે રેસિંગમાં સાઉદી અરેબિયાની ઓળખ બનાવવાની દિશામાં આ પ્રથમ પગલું હશે.


Whatsapp-channel Whatsapp-channel

29 February, 2020 07:45 AM IST | Saudi Arabia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK