Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આંખ વિના જન્મેલા આ બાળકને દત્તક લેનારા પેરન્ટ્સ મળી ગયા

આંખ વિના જન્મેલા આ બાળકને દત્તક લેનારા પેરન્ટ્સ મળી ગયા

30 December, 2019 10:37 AM IST | Russia

આંખ વિના જન્મેલા આ બાળકને દત્તક લેનારા પેરન્ટ્સ મળી ગયા

આંખ વિના જન્મેલું બાળક

આંખ વિના જન્મેલું બાળક


રશિયામાં ઍલેક્ઝૅન્ડર કે નામનું આઠ મહિના પહેલાં જન્મેલું બાળક અનાથાલયમાં હતું. સાશાના હુલામણા નામે જાણીતું આ બાળક રૅર જિનેટિક સિન્ડ્રૉમને કારણે આંખ જ ધરાવતું નહોતું. તેની આંખના ઘણાબધા પાર્ટ‍્ સ જ વિકસ્યા ન હોવાથી આંખની પાંપણો પણ પૂરી ખૂલે એવી નથી. આ બાળકને કોઈ દત્તક લઈને પ્રેમથી સાચવે અને સારવાર કરાવે તો જ એનું જીવન ખીલે એમ હતું. સારા સમાચાર એ છે કે આ ક્રિસમસમાં જ બીજા શહેરનું એક દંપતી સાશાને દત્તક લઈ ગયું છે.

આ પણ વાંચો : ટેસ્લા કારની ચાવી હાથમાં જ ઇમ્પ્લાન્ટ કરાવી દીધી એટલે હવે ખોવાય જ નહીં



ખામીવાળા બાળકોને જલદીથી કોઈ દત્તક લેતું નથી, પરંતુ સાશા આ બાબતે નસીબદાર નીકળ્યો છે અને નવો પરિવાર તેની સારવાર કરાવવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2019 10:37 AM IST | Russia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK