Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કસ્ટમરને ઝીપવાળા માસ્ક આપે છે કલકત્તાની રેસ્ટોરાં

કસ્ટમરને ઝીપવાળા માસ્ક આપે છે કલકત્તાની રેસ્ટોરાં

20 October, 2020 07:37 AM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કસ્ટમરને ઝીપવાળા માસ્ક આપે છે કલકત્તાની રેસ્ટોરાં

કસ્ટમરને ઝીપવાળા માસ્ક આપે છે આ રેસ્ટોરાં

કસ્ટમરને ઝીપવાળા માસ્ક આપે છે આ રેસ્ટોરાં


ભારતમાં રેસ્ટોરાં ખૂલી ગયા છે અને લોકો સાત મહિના બાદ રેસ્ટોરાંમાં ડાઇનિંગ એક્સપિરિયન્સ લઈ શકશે. જોકે રેસ્ટોરાંમાં પણ બને ત્યાં સુધી માસ્ક પહેરવાનું કમ્પલસરી છે.

kolkata-mask



અલબત્ત, જમતી વખતે તો તમારે માસ્ક મોં પરથી હટાવવો જ પડેને! જોકે આવું ન કરવું પડે એનો વિકલ્પ કલકત્તાની એક રેસ્ટોરાંએ આપ્યો છે. વૉકીઝ નામની ટુ-ડી થીમની રેસ્ટોરાંએ કસ્ટમર્સને પ્રવેશતાંની સાથે જ ઝીપવાળા માસ્ક પ્રોવાઇડ કરે છે. જ્યાં સુધી ફૂડ સર્વ ન થાય ત્યાં સુધી ગ્રાહકો માસ્ક પહેરી રાખે છે અને જમતી વખતે માસ્કને સરકાવવાને બદલે માત્ર એની ઝિપ ખોલી નાખી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 07:37 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK