Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પોર્ટુગીઝ સ્ટ્રીટ આર્ટિસ્ટ દોરે છે મગજ ચકરાવે ચડી જાય એવાં ભીંતચિત્રો

પોર્ટુગીઝ સ્ટ્રીટ આર્ટિસ્ટ દોરે છે મગજ ચકરાવે ચડી જાય એવાં ભીંતચિત્રો

12 September, 2019 09:17 AM IST | પોર્ટુગીઝ

દીવાલોને રંગીને કંઈક અલગ જ રૂપરંગ આપી દેવું એ એક અનોખી કળા છે. પોર્ટુગલનો રોડ્રિગો મિગ્યુઅલ સેપુલ્વેડા કે જે વિલના ટૂંકા નામે ઓળખાય છે તેને ૧૪ વર્ષની ઉંમરથી પેઇન્ટિંગનો શોખ છે. કૉલેજમાં તેણે કાર્ટૂન અને ઍનિમેશન ફિલ્મો દોરવાનો પણ અભ્યાસ કર્યો છે. ૨૦૦૭થી વિલે સ્વતંત્ર કળાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. આ ભેજાબાજ આર્ટિસ્ટે જૂની અને અવાવરુ પડેલી દીવાલો અને કિલ્લાઓની ભીંતોને રંગીને અદ્ભુત સર્જન કર્યાં છે.

આ પણ વાંચો : ગંજીફાના પત્તાં ફેંકીને આ કિશોર ફળો કાપે છે

૩૪ વર્ષના આ કલાકારે હવે દીવાલોને એક પટચિત્રની જેમ થ્રી-ડાઇમેન્શનમાં રંગી છે જેને કારણે જાણે એમાં મોટા-મોટા કાણાં પડી ગયા હોય એવો આભાસ થાય છે. દીવાલ ખુદ એક પેઇન્ટિંગ બની જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 09:17 AM IST | પોર્ટુગીઝ

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK