Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પોલૅન્ડના પાદરીએ લોકોને કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી

પોલૅન્ડના પાદરીએ લોકોને કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી

06 April, 2020 07:35 AM IST | Poland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલૅન્ડના પાદરીએ લોકોને કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી

પાદરી

પાદરી


કોરોના વાઇરસને કારણે લૉકડાઉન દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે લોકો ચર્ચમાં ભેગા થઈ શકે એમ ન હોવાથી સૌને તેમની કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી છે. પૉલેન્ડના પશ્ચિમી પ્રાંતના પાદરી ફાધર ઍડમ પાવલોવ્સ્કીએ એક-બે પરિવારો સાથે ટેસ્ટ કરીને આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. પોવલેવ્સ્કી તેમની કાર ચર્ચની બાજુની ગલીમાં કન્ફેશન કરનારની કારથી પાંચ ફુટના અંતરે ઊભી રાખશે. પાદરી તેમની કારની બારીના કાચ નીચે ઉતારીને ઈસ્ટર કન્ફેશન સાંભળશે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2020 07:35 AM IST | Poland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK