કોરોનાથી સંક્રમિત થયેલા દરદીઓથી અંતર જાળવવું બહુ જ જરૂરી છે. કૉલમ્બિયાના બાગોટા નજીક આવેલી એક ગ્રામ્ય હૉસ્પિટલમાં જ્યારે દરદીઓને ચકાસવામાં આવે ત્યારે અલગ રાખવા માટે પ્લાસ્ટિકના ડોમ બનાવવામાં આવ્યા છે. આવા જ ડોમમાંથી પસાર થતા હેલ્થ-વર્કર.
આર્મીમાં હાથ-પગ ગુમાવ્યા બાદ આ મૅચોમૅનને બનવું છે પૅરાલિમ્પિક સાઇક્લિસ્ટ
25th November, 2020 07:36 ISTપહાડની કિનારીએ હવામાં લટકતી આ હોટેલમાં રહેવાનું સાહસ છે?
14th October, 2020 07:51 ISTએક દાયકા પછી આ ભાઈ ફરીથી બન્યા વિશ્વના સૌથી ટૂંકા પુરુષ
14th May, 2020 07:37 ISTવૅલેન્ટાઇન્સ ડે: અહીં બાળક પ્લાન કરો અને 18 વર્ષ સુધી હોટેલમાં ફ્રી રોકાણ મેળવો
31st January, 2020 12:08 IST