Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એવું તે શું કર્યું કે આ બિલાડી બહેનને લાગ્યો તગડો ઝટકો!

એવું તે શું કર્યું કે આ બિલાડી બહેનને લાગ્યો તગડો ઝટકો!

28 September, 2019 02:11 PM IST | મુંબઈ

એવું તે શું કર્યું કે આ બિલાડી બહેનને લાગ્યો તગડો ઝટકો!

જ્યારે બિલાડીને લાગ્યો ઝટકો...

જ્યારે બિલાડીને લાગ્યો ઝટકો...


બિલાડીઓને લઈને એક જાણીતી કહેવત છે કે, 'દૂધથી દાઝેલો, છાશ પણ ફુંકી ફુંકીને પીએ.' પણ આ બિલાડી સાથે જે થયું તે બાદ નવી કહેવત લખવી પડશે. એવું એટલા માટે કારણ કે દરેક જગ્યા સળી કરવાની આગત આ બિલાડીને ભારે પડી ગઈ. ટ્વિટર પર એક યૂઝરે પોતાની બિલાડીની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને તમને દુઃખ પણ થશે અને હસવું પણ આવશે.

બિલાડીઓના સ્વભાવને તો આપણે બધા જાણી છે. તે શાંતિથી નથી બેસતી અને અહીં ત્યાં જોતી રહે છે. આ ભાઈની બિલાડી પણ આવું જ કરી રહી હતી. ઘરમાં એક સ્વિચ બોર્ડ ખુલેલું હતું અને બિલાડી તેમાં ઘુસીને જોઈ રહી હતી. અને ત્યાં જ તેને લાગ્યો તગડો ઝટકો..




બિલાડીના માલિકે આ તસવીરો શેર કરતા લખ્યું છે કે, કૌતુહલે આ બિલાડીને લગભગ મારી જ નાખી હતી. બિલાડીએ જે સૉકેટમાં માથું ઘુસાડ્યું હતું, તેણે તેને ઝટકો આપ્યો. અને ઝટકો મળ્યા બાદ તેને ચહેરો જોવા લાયક હતો.

બિલાડીની આ તસવીરો જોઈને લોકો અલગ અલગ પ્રકારના પ્રતિભાવો આપી રહ્યા છે.



Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 02:11 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK