તાજેતરમાં એક એસયુવીમાં સફર કરી રહેલા સિંહનો ફોટો વાઇરલ થયો છે. એવું લાગે છે કે આ વનરાજ સફારી પાર્કની મુલાકાતે નીકળ્યા છે અને કારની બારીમાંથી બધી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
વાસ્તવમાં આ ફોટો સ્વિટ્ઝરલૅન્ડમાં આવેલા શીકી પાર્ક ઝૂમાં લેવામાં આવ્યો છે. આ જીપનો ઉપયોગ માત્ર આ સિંહ ઝુમ્બા અને તેના સાથી ટિમ્બાનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફર ઇમૅન્યુઅલ કેલ્લેર દ્વારા આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે. ઇમૅન્યુઅલનું કહેવું છે કે ‘મારા મતે ઝુમ્બા પોતાની પત્ની ટિમ્બાને ઇમ્પ્રેસ કરવા ઑફ રોડ કાર ડ્રાઇવ કરી રહ્યો છે.’
સ્વિટ્ઝરલૅન્ડને મિસ કરી રહી છે કરીના
27th December, 2020 17:56 ISTનાઇટક્લબ બની ગયું બ્લડ ડોનેશન સેન્ટર
10th December, 2020 09:45 ISTજાંબુડિયા લાલ રંગની હીરાની વીંટી 20.68 કરોડમાં વેચાતાં વિક્રમ સર્જાયો
13th November, 2020 07:59 ISTવિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ, જેમાં છે 30 ફુટ ઊંચો ચૉકલેટ ફાઉન્ટન
20th September, 2020 07:42 IST