Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્પેનના પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળશે જસ્ટ ૧.૮ કિલોનાં ઉંદરના કદનાં હરણ

સ્પેનના પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળશે જસ્ટ ૧.૮ કિલોનાં ઉંદરના કદનાં હરણ

01 March, 2021 08:18 AM IST | Spai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેનના પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળશે જસ્ટ ૧.૮ કિલોનાં ઉંદરના કદનાં હરણ

ઉંદરના કદનાં હરણ

ઉંદરના કદનાં હરણ


માણસે બોન્સાઈ વૃક્ષો બનાવવાના પ્રયોગ કર્યા છે ત્યારે કુદરતના પ્રયોગોમાં સામાન્ય રીતે મોટા કદનાં પ્રાણીઓની ટચૂકડી આવૃત્તિઓ પણ રચાઈ છે. વાઘ કે સિંહ જેવા દેખાતા અને ઉંદર કે સસલા જેવા દેખાતા એવા કદ સુધી કૂતરાના અનેક પ્રકાર છે. બિલાડીના કદના વાંદરાની જાતિ હોય છે એ રીતે ઉંદરના કદનાં હરણ પણ હોય છે. ટ્રેગ્યુલસ જવાનિકસ જાતિના ઉંદરના કદનાં હરણનું વજન ફક્ત ૧.૮ કિલો હોય છે. મૂળ અગ્નિ એશિયાના વિષુવવૃત્તિય જંગલોના જીવ ગણાતાં ‘જાવા-માઉસ’ નામે પણ ઓળખાતાં આ પ્રકારનાં હરણ યુરોપમાં પણ હોય છે. વન્ય જીવોના નિષ્ણાતોએ જણાવ્યા મુજબ યુરોપમાં એ પ્રકારનાં ૪૩ હરણ હયાત હોવાનું સત્તાવાર ગણતરીમાં નોંધાયું છે. હાલમાં સોશ્યલ મીડિયા પર સ્પેનના મલાગા પ્રાંતના બાયોપાર્ક ફ્યુએન્ગિઓલા પ્રાણીસંગ્રહાલયમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2021 08:18 AM IST | Spai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK