Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મિનેસોટાના એક ટીનેજરની મોંફાડ છે રેકૉર્ડબ્રેક 3.37 ઇંચ

મિનેસોટાના એક ટીનેજરની મોંફાડ છે રેકૉર્ડબ્રેક 3.37 ઇંચ

16 December, 2019 09:31 AM IST | Minnesota

મિનેસોટાના એક ટીનેજરની મોંફાડ છે રેકૉર્ડબ્રેક 3.37 ઇંચ

મિનેસોટાના એક ટીનેજરની મોંફાડ છે રેકૉર્ડબ્રેક 3.37 ઇંચ

મિનેસોટાના એક ટીનેજરની મોંફાડ છે રેકૉર્ડબ્રેક 3.37 ઇંચ


અમેરિકાના મિનેસોટાના બ્લુમિન્ગ્ટનમાં રહેતા ૧૪ વર્ષના આઇઝૅક જૉન્સનની મોંફાડ ૩.૬૭ ઇંચની છે. આ બાબત વિશ્વવિક્રમ હોવાનું ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્ સ વેરિફાય કરીને કહ્યું છે. વિશ્વની સૌથી મોટી મોંફાડનો અગાઉનો ૩.૪૬ ઇંચનો વિક્રમ જર્મન યુવાનના નામે હતો. આઇઝૅક જૉન્સન કહે છે કે મારી મોંફાડમાં બેઝબૉલ કે ૨૦ ઔંસની પીણાની બૉટલના તળિયાનો ભાગ સમાવી શકું છું.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2019 09:31 AM IST | Minnesota

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK