Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૅક્ડો-નલ્ડ્સનું ૨૦૦ રૂપિયાનું ‘હૅપી- મીલ’ પડયું બે લાખ રૂપિયામાં

મૅક્ડો-નલ્ડ્સનું ૨૦૦ રૂપિયાનું ‘હૅપી- મીલ’ પડયું બે લાખ રૂપિયામાં

23 February, 2021 08:59 AM IST | Luto
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅક્ડો-નલ્ડ્સનું ૨૦૦ રૂપિયાનું ‘હૅપી- મીલ’ પડયું બે લાખ રૂપિયામાં

જૉન બેબ્બેજ તેમના પૌત્ર ટાઇલર સાથે

જૉન બેબ્બેજ તેમના પૌત્ર ટાઇલર સાથે


લ્યુટનના જૉન બેબ્બેજ તેમના પૌત્ર ટાઇલરને સ્થાનિક મૅક્ડોનનલ્ડ્સમાં લઈ ગયા હતા અને ૨.૭૯ ડૉલર (૨૦૦ રૂપિયા)નું હૅપી મીલ અપાવ્યું હતું.

જોકે ૭૫ વર્ષના બેબ્બેજ કારમાં સૂઈ જતાં તેમણે બે કલાકના વિનામૂલ્ય પાર્કિંગમાં વધુ ૧૭ મિનિટ સુધી કાર પાર્ક કરી રાખવા બદલ બે લાખ (૨૮૦૦ ડૉલર) રૂપિયાનો પાર્કિંગનો દંડ ભરવો પડ્યો હતો. બેબ્બેજ સૂઈ ગયા એ સમયે તેમનો પૌત્ર મિત્રો સાથે રમવામાં વ્યસ્ત થઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે મૅક્ડોપનલ્ડ્સની મુલાકાત લઈને આ પ્રકારના ઊંચા દંડનો સામનો કરનાર બેબ્બેજ એકમાત્ર વ્યક્તિ નથી. જાન્યુઆરીમાં લૉકડાઉન દરમ્યાન મૅક્ડોજનલ્ડ્સના આઉટલેટ સુધી પહોંચવા માટે ૧૦૦ માઇલનું ડ્રાઇવિંગ કરવા બદલ એક મહિલાને દંડ ફટકારવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2021 08:59 AM IST | Luto | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK