Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કેરળના મુખ્ય પ્રધાન સાથે પગેથી સેલ્ફી લઈને આ ભાઈ તો ફેમસ થઈ ગયા

કેરળના મુખ્ય પ્રધાન સાથે પગેથી સેલ્ફી લઈને આ ભાઈ તો ફેમસ થઈ ગયા

13 November, 2019 09:19 AM IST | Kerala

કેરળના મુખ્ય પ્રધાન સાથે પગેથી સેલ્ફી લઈને આ ભાઈ તો ફેમસ થઈ ગયા

પગેથી સેલ્ફી લેતો આ ભાઈ ફૅમસ

પગેથી સેલ્ફી લેતો આ ભાઈ ફૅમસ


બન્ને હાથ ન હોવા છતાં ખુમારીભર્યું જીવન જીવતા કેરળના ચિત્રકાર પ્રણવે તાજેતરમાં લોકોનું દિલ જીતું લીધું હતું. અલાથુરમાં રહેતા ચિત્રકાર પ્રણવે પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયનને મળીને મુખ્યમંત્રી રાહત કોષમાં દાન આપ્યું હતું. આ માટે પ્રણવ ખુદ મુખ્ય પ્રધાનને મળ્યા હતા.

selfie



ખુદ મુખ્ય પ્રધાને પ્રણવ સાથેની પોતાની તસવીરો ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું હતું, ‘પ્રણવ પોતાના જન્મદિવસે મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કરવા આવ્યા હતા. જતી વખતે તેમણે પગેથી સેલ્ફી લીધી હતી.’


આ પણ વાંચો : સમલૈંગિક યૌન સંબંધથી ડેન્ગી થયો! દુનિયામાં પ્રથમ કેસ

આ પગેથી ખેંચેલી સેલ્ફીની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. મુખ્યપ્રધાનને તેણે પગેથી ચેક અર્પણ કર્યો એની તસવીર પર શૅર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2019 09:19 AM IST | Kerala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK