Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈની દાઢીમાં છે ૩૫૦૦ ટૂથપિક્સ

આ ભાઈની દાઢીમાં છે ૩૫૦૦ ટૂથપિક્સ

10 September, 2019 10:16 AM IST |

આ ભાઈની દાઢીમાં છે ૩૫૦૦ ટૂથપિક્સ

આ ભાઈની દાઢીમાં છે ૩૫૦૦ ટૂથપિક્સ


આપણે ત્યાં કહેવત છે કે ચોર કી દાઢી મેં તિનકા. જોકે અમેરિકાના વૉશિંગ્ટન રાજ્યના લેસી ટાઉનમાં રહેતા જોએલ સ્ટ્રેસર તો દાઢીમાં તિનકા ભરાવવામાં જબરા માસ્ટર છે. આ ભાઈએ દાઢીમાં પચાસ-સો નહીં, પૂરી ૩૫૦૦ ટૂથપિક્સ ભરાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ બનાવ્યો છે. આ કામ કરતાં ભાઈને ત્રણ કલાક અને ૧૩ મિનિટનો સમય લાગ્યો હતો. એટલીબધી ટૂથપિક્સ ભરાવી દીધી છે કે એને કારણે તેની દાઢીનો એક વાળ પણ હવે જોઈ શકાતો નથી.

આ પણ વાંચો: લંડનની ટ્રેનમાં બેસીને આ ભાઈએ કપડાં ધોયાં ને સૂકવ્યા પણ ખરા


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 10:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK