Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ટીજેનરના શરીર પર ધાતુની ચીજો ચોંટી જાય છે, જાણો કેવી રીતે

આ ટીજેનરના શરીર પર ધાતુની ચીજો ચોંટી જાય છે, જાણો કેવી રીતે

18 November, 2019 10:56 AM IST | Serbia

આ ટીજેનરના શરીર પર ધાતુની ચીજો ચોંટી જાય છે, જાણો કેવી રીતે

આ ટીજેનરના શરીર પર ધાતુની ચીજો ચોંટી જાય છે

આ ટીજેનરના શરીર પર ધાતુની ચીજો ચોંટી જાય છે


પૂર્વ યુરોપના દેશ સર્બિયાના ઝડ્રેલો ગામમાં ‘લુકા’ નામનો ટીનેજર બીમારોને સાજા કરવાની ચમત્કારિક શક્તિને કારણે ‘મૅગ્નેટિક ટીનેજ બૉય’ અને ‘પબ્લિક હીરો’ તરીકે ખ્યાતિ પામ્યો છે. પીડા દૂર કરવાની શક્તિ ધરાવતા મનાતા લુકા પાસે સ્થાનિક બીમારો કોઈ પણ પ્રકારના શારીરિક દુઃખ-દર્દના નિવારણ માટે જાય છે. 

આ પણ વાંચો : નટેલા થીમની પોપ-અપ હોટેલમાં રહેવા જવું છે?



લુકાના હાથના સ્પર્શમાત્રથી લોકો સાજા થઈ જતા હોવાનું સ્થાનિક પ્રસારમાધ્યમો કહે છે. લુકા ફક્ત ત્રણ મિનિટ હાથ અડાડે એટલે પીડા ખતમ થઈ જતી હોવાનું કહેવાય છે. મૅગ્નેટિક ટીનેજ બૉય લુકાના શરીરને ધાતુની વસ્તુઓ ચોંટતી હોવાની તસવીરો પણ જાણીતી થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 10:56 AM IST | Serbia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK