Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લક્ઝરી ઍપરલ બ્રૅન્ડે ત્રણ આંગળાવાળા સૉક્સ અને સૅન્ડ્લ્સ કાઢ્યા

લક્ઝરી ઍપરલ બ્રૅન્ડે ત્રણ આંગળાવાળા સૉક્સ અને સૅન્ડ્લ્સ કાઢ્યા

09 October, 2020 07:31 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લક્ઝરી ઍપરલ બ્રૅન્ડે ત્રણ આંગળાવાળા સૉક્સ અને સૅન્ડ્લ્સ કાઢ્યા

ત્રણ આંગળાવાળા સૉક્સ અને સૅન્ડ્લ્સ

ત્રણ આંગળાવાળા સૉક્સ અને સૅન્ડ્લ્સ


મોટી-મોટી બ્રૅન્ડ્સ ફૅશનના નામે કંઈ પણ પીરસે, લોકો એને બહુ પ્રેમથી વધાવી લેતી હોય છે. ગિવેન્ચી નામની બ્રૅન્ડે તાજેતરમાં ૨૦૨૧નું સ્પ્રિન્ગ સમર કલેક્શન લૉન્ચ કર્યું હતું એ જોઈને ટ્વિટરિયાઓમાં ખાસ્સી ચર્ચા જાગી હતી. કેમ કે લોકોને એ કલેક્શનમાંની કેટલીક ચીજો જોઈને કાર્ટૂન કૅરેક્ટર સ્કૂબી ડૂની યાદ આવી ગઈ છે. વાત એમ છે કે મૅથ્યૂ વિલિયમ્સ નામના ડિઝાઇનરે પૅરિસ વીક દરમ્યાન ત્રણ આંગળાવાળા સૉક્સ અને સૅન્ડલ્સનું કૉમ્બો લૉન્ચ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 07:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK