પશ્ચિમ બંગાળના સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે વેસ્ટમાંથી આર્ટ તૈયાર કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે એક ખાસ ટાયર પાર્ક તૈયાર કર્યું છે. બસ ડેપોની બાજુમાં તૈયાર કરવામાં આવેલા આ પાર્કમાં ટ્રાન્સપાર્ટ વિભાગે કાઢી નાખેલા અને નકામા ટાયર્સને એવી રીતે સજાવીને મૂક્યા છે કે જોતાં જ મન મોહી ઊઠે.
પાર્કની દિવાલોની સજાવટમાં પણ જૂનાં ટાયર્સ વાપરેલાં છે અને સાથે અહીં આરામથી બેસી શકાય એવી ખુરશીઓ અને ટેબલ પણ ટાયરમાંથી જ બનાવવામાં આવ્યા છે. આખા શહેરના વિવિધ બસ ડૅપોમાં કચરાની જેમ પડી રહેલા વિવિધ સાઇઝનાં ટાયર્સનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાયરનું રંગકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે બાળકોને ખરેખર એ જોવાની મજા પડી જાય.
પશ્ચિમ બંગાળ: BJP અને TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણ, અનેક વાહનોમાં લગાવી આગ
23rd January, 2021 14:58 ISTમમતાને ફરી મોટો ઝટકોઃ વનપ્રધાન રાજીવ બૅનરજીએ રાજીનામું આપ્યું
23rd January, 2021 14:18 ISTવિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTતૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્યે સીતામાતા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું
12th January, 2021 14:14 IST