Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પીઠ પર માણસને બેસાડી દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી આ ભક્તે

પીઠ પર માણસને બેસાડી દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી આ ભક્તે

12 October, 2019 10:03 AM IST |

પીઠ પર માણસને બેસાડી દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી આ ભક્તે

દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી આ ભક્તે

દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી આ ભક્તે


ભગવાન શિવનો અવતાર મનાતા ખંડોબાનું મંદિર પુણેથી 51 કિલોમીટર દૂર જેજુરીમાં આવેલું છે. દર વર્ષે દશેરા પર અહીં હલ્દી ઉત્સવ મનાવાય છે. એમાં આખા મંદિરને હળદરથી લેપીને સોના જેવું ચમકાવાય છે. આ દિવસે અહીં ૪૨ કિલોની તલવાર ઊંચકવાની કૉમ્પિટિશન હોય છે. એ ખાસ એટલા માટે છે કેમ કે ભક્તોએ આ તલવાર દાંતથી ઊંચકવાની હોય છે. આ વખતે એક શ્રદ્ધાળુએ એક વ્યક્તિને પીઠ પર બેસાડીને દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી હતી. 

માન્યતા છે કે પૃથ્વી પર મલ્લ અને મણિ રાક્ષસના અત્યાચારને નાથવા માટે ભગવાન શિવે માર્તંડ ભૈરવનું સ્વરૂપ ધારણ કરેલું. આ મ‌ંદિર નાનકડા પહાડ પર છે જ્યાં પહોંચવા લગભગ 200 દાદરા ચડવાના હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 10:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK