જપાનના ઝામા પ્રાંતના લા રિસેટા રેસ્ટોરાંનો ૫૧ વર્ષનો રસોઈયો સ્વાદિષ્ટ પૅનકેક્સ બનાવવા ઉપરાંત અન્ય એક કળામાં પણ પારંગત હોવાથી તેની એ આવડત સોનામાં સુગંધ સમાન બની ગઈ છે. કેઇસૂકે ઇન્કાકી નામનો એ રસોઈયો પૅનકેક પોર્ટ્રેટ્સ બનાવે છે. એ પોપ-કલ્ચરનાં જાણીતાં પાત્રોના પૅનકેક પોર્ટ્રેટ્સ બનાવે છે. એમાં સોયા મિલ્ક પણ વાપરે છે.
સુનામીમાં બરબાદ થયેલા ફુકુશીમા શહેરનાં બાળકોમાં એ રસોઈયો ૨૦૧૧થી ખૂબ લોકપ્રિય છે. એ કુદરતી આફતથી અસરગ્રસ્ત બાળકોની કાળજી રાખવાની યોજનામાં સ્વયંસેવક બન્યા પછી એ રસોઈયો બાળકોને ખૂબ ગમે એવું કંઈક કરવા ઇચ્છતો હતો. તેની શોધખોળમાં ઇન્ટરનેટ પર નૅથન શીલ્ડ્સના પૅનકેક આર્ટના વિડિયો જોયા અને એ માર્ગ અપનાવ્યો.
સ્પર્ધામાં વિધ્નો અપાર
16th January, 2021 09:42 ISTલૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ થ્રિસુરની મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો
16th January, 2021 09:36 ISTહિમાચલ પ્રદેશના કુલુમાં દીપડો માનવીઓ સાથે રમી રહ્યો છે
16th January, 2021 09:23 ISTભારતના નીલમકુમાર ખૈરેએ ૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ
16th January, 2021 09:15 IST