Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કાનપુરના વિદ્યાર્થીઓએ ટ્રેનની ઉપલી બર્થ પર ચડવાની ફોલ્ડેબલ સીડી બનાવી

કાનપુરના વિદ્યાર્થીઓએ ટ્રેનની ઉપલી બર્થ પર ચડવાની ફોલ્ડેબલ સીડી બનાવી

10 December, 2019 09:42 AM IST | Kanpur

કાનપુરના વિદ્યાર્થીઓએ ટ્રેનની ઉપલી બર્થ પર ચડવાની ફોલ્ડેબલ સીડી બનાવી

ફોલ્ડેબલ સીડી

ફોલ્ડેબલ સીડી


ભારતીય રેલવેમાં જો તમને ઉપરની બર્થ પર ટિકિટ મળી હોય તો એની પર ચડવાનું ઘણા લોકો માટે અઘરું બની જાય છે. જોકે આઇઆઇટી કાનુપરના પ્રોગ્રામ ડિઝાઇનિંગમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓએ સીટ પર ચડવા માટે ખાસ સીડી બનાવી છે જે ફોલ્ડેબલ છે. દરેક સીટ પાસે એ સીડી મૂકી શકાય એમ છે. જ્યારે ચડવું હોય ત્યારે એને ખોલી દેવાની અને ઉપર ચડી ગયા પછી બંધ કરીને લૉક પણ કરી શકાય છે. હાલમાં યુનિવર્સિટીએ ભારતીય રેલવેના અધિકારીઓને આ ડિઝાઇન ટ્રાયલ માટે મોકલી છે અને પેટન્ટ માટે અરજી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 09:42 AM IST | Kanpur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK