Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હેલોવીનમાં કૅન્ડી વહેંચવા માટે ગોફણગન અને ડિસ્પેન્સર્સનો જુગાડ થયો ફેમસ

હેલોવીનમાં કૅન્ડી વહેંચવા માટે ગોફણગન અને ડિસ્પેન્સર્સનો જુગાડ થયો ફેમસ

26 October, 2020 08:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હેલોવીનમાં કૅન્ડી વહેંચવા માટે ગોફણગન અને ડિસ્પેન્સર્સનો જુગાડ થયો ફેમસ

હેલોવીન કૅન્ડી

હેલોવીન કૅન્ડી


ઑક્ટોબર મહિનો શરૂ થતાં જ તહેવારોની જાણે કે લાઇન લાગી જાય છે, જેનો અંત ડરો-ડરાવો ફેસ્ટિવલ હેલોવીનથી થાય છે. લોકો ભૂતિયા કે ડરામણા વેશ સાથે એકઠા થઈને પાર્ટી કરે છે અને બાળકો તેમની પસંદગીનાં પૌરાણિક પાત્રોમાં તૈયાર થઈ આડોશપાડોશમાં જઈને મીઠું મોઢું કરે છે. અલબત્ત, કોરોનાને કારણે હેલોવીન ફેસ્ટિવલના ઉમંગમાં પણ ઓટ આવેલી દેખાય છે. બાળકોને કૅન્ડી વહેંચતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ માટે જાતજાતના જુગાડનો આવિષ્કાર થયો છે. ક્યાંક કોઈકે ગોફણની જેમ કૅન્ડી છૂટે એવી ગોફણગન બનાવી છે તો કોઈકે લાંબી પાઇપ બનાવી છે જેના એક છેડેથી કૅન્ડી નાખો તો લાંબા અંતરે આવેલા બીજા છેડેથી એ બહાર નીકળે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2020 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK