ગૂગલે 100થી વધુ વાહનોને ખોટો રસ્તો દેખાડીને ફસાવી દીધાં

Updated: Jun 30, 2019, 11:42 IST | કોલોરાડો

જ્યારથી ગૂગલ-મૅપની મદદ મળવા લાગી છે ત્યારથી તમે અજાણ્યા શહેર અને દેશમાં પણ આરામથી ટ્રાવેલ કરી શકો એવી સ્થિતિ આવી છે.

ગૂગલે 100થી વધુ વાહનોને ખોટો રસ્તો દેખાડીને ફસાવી દીધાં
ગૂગલે 100થી વધુ વાહનોને ખોટો રસ્તો દેખાડીને ફસાવી દીધાં

જ્યારથી ગૂગલ-મૅપની મદદ મળવા લાગી છે ત્યારથી તમે અજાણ્યા શહેર અને દેશમાં પણ આરામથી ટ્રાવેલ કરી શકો એવી સ્થિતિ આવી છે. જોકે ગયા રવિવારે ગૂગલ-મૅપની સહાયથી કોલોરાડોના ડેનવર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ જઈ રહેલા ૧૦૦થી વધુ વાહનો બીજા જ રસ્તે અટવાઈ ગયાં હતાં.

આ પણ વાંચો : આ ભાઈએ જાણીજોઈને 1 વર્ષ સુધી એક્સ્પાયર્ડ ફૂડ ખાધું

વાત એમ હતી કે રસ્તામાં ક્યાંક ઍક્સિડન્ટ થયો હોવાથી રસ્તો ડાઇવર્ટ કર્યો હોવાના નોટિફિકેશન સાથે ગૂગલે ‌વૈકલ્પિક રસ્તો સૂચવ્યો હતો જેને ફૉલો કરતાં-કરતાં ૧૦૦થી વધુ વાહનો એક કાદવકીચડવાળા કાચા અને ડેડ-એન્ડ રોડ પર જઈને અટકી ગયાં હતાં. આને કારણે કેટલાક ટ્રાવેલર્સને ફ્લાઇટ પકડવામાં મુશ્કેલી થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK